JUNAGADHMANGROL

માંગરોળ: શીલ ગામમાં પેશકદમીને લઈ હોબાળો , ઉચ્ચે કક્ષાએ રજૂઆત કરવાની તાજવીજ હાથી ધરાઈ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામમાં પેશકદમી કરેલ છે જેને ખુલ્લી કરાવવા માંગ ઉઠી છે.

શીલ ગામે પેશકદમી જમીનને લઈ હોબાળો મહામાનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સવેં કરવામાં આવ્યું હતું શીલ ગામે લોકો દ્વારા જમીન પર પેશકદમી કરવામાં આવી રહી છે.

શીલ ગામના લોકો સિવાય બહારાના લોકોનો દ્વારા પણ દુકાનો બનાવવામાં આવી રહી છે. જગ્યા જગ્યાએ પેશકદમી થતા ગામના લોકોનો રહેવા અને ધંધો કરવા માટે વલખાઓ મારવામાં આવી રહયા છે

પેશકદમીના મુદ્દાને લઈ મહામાનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગામમાં સવેં કરવામાં આવ્યું હતું અને ઉચ્ચે કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

—— રિપોર્ટર—– વસંત અખિયા માંગરોળ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!