મોરબી મન્સુરી પીંજારા સમાજનું ગૌરવ
અતિ્યંત ખુશી,ગર્વ અને ગૌરવની લાગણી સાથે જણાવતા આનંદ થાય છે. મોરબી જિલ્લાના પંચાસર ગામના વતની અને મન્સૂરી પીંજારા સમાજ ગ્રામ્ય કારોબારીના મેમ્બર ઓડિયા રજાકભાઈ અલારખાભાઈ ના પુત્ર ઓડિયા નદીમ તાજેતરમાં બેંચ-૧૮ માં MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરીને મોરબી મુસ્લીમ સમાજ અને મન્સુરી પીંજારા સમાજ તેમજ પંચાસર (મોરબી) ઓડિયા પરિવારનુ ગૌરવ પ્રદાન કરેલ છે. નદીમ એ અદમ્ય ઉત્સાહ અને જીવનમાં કશુક બનવાની મહત્ત્વાકાંક્ષાઓ તેમજ સખત પરીશ્રમ વડે મેળવેલ સિધ્ધીનો સંપૂર્ણ શ્રેય પોતાના માતા-પિતાના પ્રોત્સાહનને આપે છે. મોરબી મન્સુરી પીંજારા સમાજ મા MBBS ડોક્ટરની ડિગ્રીની સિધ્ધી બદલ ગર્વ અને ગૌરવની લાગણી અનુભવી છે. આપ જીવનમાં ખુબ પ્રગતિ કરીને પરીવાર,વતન અને સમાજનું તેમજ દેશનું નામ રોશન કરો.તેવી શુભેચ્છાઓ
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.