GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર થી થાન તરફનો માર્ગ ડિજિટલ ગુજરાતમાં વિકાસનો વાયરસ ની શોધમાં ભાંગીને ભૂકો થઈ ગયો!!!

વાંકાનેર થી થાન તરફનો માર્ગ ડિજિટલ ગુજરાતમાં વિકાસનો વાયરસ ની શોધમાં ભાંગીને ભૂકો થઈ ગયો!!!

“ઠેર ઠેર ગાબડા ધારી માગ વાહન ચાલકોને અકસ્માત નો ભય વિકાસની વાતો કરનાર નેતાઓ સહી જિલ્લા કક્ષાના અધિકારીઓ મૌન”


વાંકાનેર પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો નો માર્ગ ડિજિટલ ગુજરાતમાં પણ ગાડા ધારી રહ્યો હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ નગરી એવા મોરબી જિલ્લાના વાંકાનેર થી થાન તરફનો માર્ગ જે માર્ગથી કચ્છ અમદાવાદ તરફ આવા જવા માટે શોર્ટકટ સાથે અન્યગાવ્ય વિસ્તારોને પણ મુસાફરીમાં ઉપયોગી એવા માર્ગ પર વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં ડિજિટલ યુગમાં ગાબડા ધારી માર્ગ બનતા વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય રહ્યો છે વાંકાનેર થી થાન તરફનો માર્ગ અન્ય ગ્રામ્ય વિસ્તારો થી પસાર થતાં હસનપર ધમલ પર લુણસરિયા બોકડ થંભા દલડી દિગલીયા મેસરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારો તરફના લોકોને અવનજવન માટે ઉપયોગી છે તેવા માર્ગ પર જોખમી ઊંડા ખાડા થી સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકોને વાંકાનેર તેમજ મોરબી રાજકોટ તરફ જવા માટે વ્યવહારિક પરિવહન કે ઇમર્જન્સી મેડિકલ સારવાર માટે ભારે હાલાકી નો ભોગ બનવું પડે છે અધુરામાં પૂરું વાંકાનેર થી થાન આશરે 30 કિલોમીટરના અંતરમાં 30,000 થી વધુ ખાડા હોય તેવું દ્રશ્ય તે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો મહેસુસ કરી રહ્યા છે જે વિકાસની વાતો કરનાર નેતાઓ અને જિમ્મેદાર જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે લાલ બત્તી સમાન બન્યું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!