IDARSABARKANTHA

આગામી ૧૦ માર્ચથી રવિ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

આગામી ૧૦ માર્ચથી રવિ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

********************

રવિ-૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવર,ચણા,રાયડાની ખરીદી આગામી તા.૧૦ માર્ચ ૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા ખરીફ/રવિ૨૦૨૨-૨૩ માટે તુવર માટે રૂ. ૬૬૦૦/- પ્રતિ ક્વિ.,ચણા માટે રૂ.૫૩૩૫/- પ્રતિ/ક્વિ. અને રાયડા માટે રૂ.૫૪૫૦/- પ્રતિ/ક્વિ. ટેકાનો ભાવજાહેર કરવામાં આવેલ છે. ખરીદી અન્વયે તા.૦૧ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ વિ.સી.ઇ. મારફતે ખેડુત નોંધણી નાફેડના ઇ- સમૃધ્ધી પોર્ટલ પર કરવાની રહેશે.એમ જિલ્લા ખેતીવાડી અધિકારી હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટ જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!