AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાતમાં કોરોનાનો એક્ટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે. જ્યારે 129 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.
અમદાવાદ જિલ્લામાં 80, મોરબી 23, સુરત જિલ્લામાં 25, રાજકોટ જિલ્લામાં 28, વડોદરા જિલ્લામાં 34, અમરેલીમાં 3, મહેસાણામાં 9, કચ્છમાં 5, આણંદમાં 4, વલસાડમાં 4,ભરુચમાં 3, જામનગરમાં 3, ગાંધીનગરમાં 5, પાટણમાં 3, પંચમહાલમાં 2, અરવલ્લી, બનાસકાંઠા,બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એક એક કેસ નોંધાયો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!