GANDHIDHAMKUTCH

ગાંધીધામના પી એમ એન્ટરપ્રાઈઝ આંગડિયા માં ચાર સખ્સોએ બંદૂકના નાળચે એક કરોડ ની લુટ કરી ફરાર

૨૨-મે

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી

ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ શહેર માં આજે લુંટની ઘટના સામે આવી.ભર બપોરે આંગડિયા પેઢીમાં લુંટ થઈ હતી.રૂપિયા એક કરોડની રોકડ રકમ લુંટી જવાયાની સુત્રો પાસેથી  પ્રાથમિક વિગતો બહાર આવી.જવાબર ચોક ખન્ના માક્રેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાથી ચાર સખ્સોએ દ્વારા લુંટ ચલાવાઈ તે લુંટ નો વિડિઓ સીસીટીવી ફૂટેજ માં કેદ થયું હતું. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગાંધીધામ શહેર માં નાકાં બંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયું.ચાર આરોપીઓએ મોઢું છુપાવા માટે હેલ્મેટ પહેરી ને આપ્યો લુંટને અંજામ ચારેય આરોપીઓ બાઈક પર હેલ્મેટ પહેરીને બંદૂક બતાવી લુંટ ચલાવી ફરાર થઈ ગયા.

પોલીસ ફરિયાદ થયા બાદ લૂંટ નો સાચો આંકડો બહાર આવશે.

પંચ રંગી વસ્તી ધરાવતો કચ્છ નુ મોટું શહેર એવું ગાંધીધામ વિસ્તારમાં દરરોજ ક્રાઈમ ને લગતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!