JETPURRAJKOT

જેતપુરના જૂની સાંકળી ગામે સ્નાન કરવા જઈ રહેલા યુવકનું હાર્ટ એટેક થી મોત

તા.૫ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે જેતપુર તાલુકામાં પણ આવી જ એક ઘટના બની છે. જેમાં જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામના ૧૮ વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ જેતપુરના જૂની સાંકળી ગામે રહેતા હાર્દિક સિંગલ (ઉ.વ 18 ) મજૂરી કામ કરી ઘરે પરત ફરીને સ્નાન કરવા જઈ રહ્યો હતો તે સમયે જ અચાનક હાર્ટ એટેક આવતા યુવકે ને જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પર હાજર તબીબે હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!