GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેર સુપ્રસિદ્ધ માટેલ ઘરામાં પ્રવાસીની કાર ખાબાકી-જાનહાની ટળી
WANKANER:વાંકાનેર સુપ્રસિદ્ધ માટેલ ઘરામાં પ્રવાસીની કાર ખાબાકી : જાનહાની ટળી
વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ ધામ ખાતે આજે રાજકોટના બેડીનો રહેવાસી પરિવાર દર્શન માટે આવ્યો હતો જે પરિવારની કાર માટેલીયા ધરામાં ખાબકી..

રાજકોટના બેડી ગામે રહેતો પટેલ પરિવાર માટેલ ધામ દર્શન માટે આવ્યો હતો અને કાર મંદિર બહાર દુકાન પાસે પાર્કિંગમાં રાખતી વેળાએ બ્રેકના બદલે ભૂલથી લીવર લાગી જતા કાર ધરામાં ખાબકી હતી કારની અદર પરિવારના સભ્યો સવાર હતા જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી તમામ મુસાફરો સમયસર બહાર નીકળી ગયા સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી





