GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડાએ જિલ્લામાં ફરજ બજાવતા 76 પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલીના ઓર્ડર કરાયાં.

તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસબેડામાં લાંબા સમયથી બદલીઓ થવાની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે બુધવારે જિલ્લા પોલીસ વડાએ એક સાથે 76 પોલીસ કર્મચારીની સામૂહિક બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા કર્મચારીઓને માંગ્યા મુજબની જગ્યાએ બદલી કરવાનો અભિગમ ધરાવે છે જેથી કર્મચારી પરિવાર સાથે રહીને સારી રીતે ફરજ નીભાવી શકે અને જે પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે તેમાં મનસુખભાઇ રાજપરાની એલ.સી.બી.માંથી સિટી એ ડિવિઝન, પ્રવિણભાઇ ગોવિંદભાઇ આલની એસ.ઓ.જી.માંથી લીંબડી, નિદીનદાન મોડની જોરાવરનગરથી પાણશીણા, ચંદ્રસિંહ માવસિંહ મકવાણાની પાણશીણાથી ધ્રાંગધ્રા સીટી, ભીમાભાઇ ભુરાભાઇ સભાડની પાણશીણાથી દસાડા, ઇકબાલભાઇ ઝરગેલાની હેડકવાટરથી ટ્રાફિક શાખા, હિતેન્દ્રસિંહ ઝાલા હેડકવાટરથી લખતર, નંદલાલ સાપરા હેડકવાટરથી લીંબડી એસડીપીઓ, અજયભાઇ બુધેલીયાની સાયલાથી લીંબડી, ભાવાર્થભાઇ સોલંકીની સીપીઆઇ ધ્રાંગધ્રાથી લીંબડી, હર્ષરાજસિંહ ઝાલા સુદામડા ઓપીથી લીંબડી, અશ્વીનભાઇ વડગામાની જોરાવરનગરથી એસઓજી, મહાવિરસિંહ ઝાલા પાણશીણાથી દસાડા, હિતેશભાઇ સોડમીયાની હેડકવાટરથી લીંબડી ખાતે બદલી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!