DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા હરીપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અજાણ્યા પુરૂષની લાશ મળતાં ચકચાર ફેલાઇ

લાશને બહાર કાઢી ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લાશને બહાર કાઢી ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના હરીપરની કેનાલમા અજાણી વ્યક્તિની નીકળી લાશ તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણી માંથી આ લાશને બહાર કાઢી ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે થી પસાર થતી નર્મદા કેનાલમાં પુરુષની લાશ કરતી હોવાની સ્થાનિક લોકોને ખબર પડતા તાલુકા પોલીસ ની જાણકારી પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયા અને અન્ય યુવકોએ ભારે જહેમત બાદ લાશને કેનાલમાં થી બહાર કાઢી લાશને બહાર કાઢી પી.એમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં મૃતક કોણ વ્યક્તિ છે તે દિશામા પોલીસ તપાસ હાથ ધરી છે હાલતો પોલીસ લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ સમગ્ર પંથકમાં આ બનાવ થી શોકની લાગણી ફેલાઈ હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!