KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરની ધ એમજીએસ હાઈસ્કુલ ખાતે ફાયર સેફ્ટી એન્ડ એનવાયરમેન્ટ નો સેમીનાર યોજાયો.

 

તારીખ ૦૪/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત ધ એમજીએસ હાઈસ્કુલ ના સરદાર હોલ ખાતે ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થિઓ માટે ફાયર સેફ્ટી અને એનવાયરમેન્ટ ના નિષ્ણાત ડી કે ભોઈ દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતું જેમાં અગ્નીશમન સાધનોનુ મહત્વ તેમજ તેનો ઉપયોગ કરવા બાબતે સચોટ જાણકરી આપી આ કાર્યક્ર્મ મા સાયન્સ વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!