MEHSANAVIJAPUR

વિજાપુર કે.પી.પટેલ સેકન્ડરી સ્કૂલના શિક્ષક નું વિદ્યા તેજક પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

વિજાપુર કે.પી.પટેલ સેકન્ડરી સ્કૂલના શિક્ષક નું વિદ્યા તેજક પ્રમાણપત્ર આપી સન્માન કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા દ્વારા આયોજિત વિધોત્તેજક સન્માન – ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત વિજાપુર કે. પી. પટેલ સેકન્ડરી સ્કૂલ ઇનોવેટિવ અંગ્રેજી શિક્ષક મહેન્દ્રકુમાર આર ચૌધરી ને શૈક્ષણિક અને ટેકનોલૉજી ના ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી માટે વિધોત્તેજક સન્માન પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. સમગ્ર ચૌધરી સમાજ અને શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવે છે.

Back to top button
error: Content is protected !!