GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે વિવિધ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર

MORBI મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે વિવિધ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર

 

 

ભારે વરસાદને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અંતર્ગત વિવિધ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે ટેલિફોન નંબર જાહેર કરાયા છે. જે મુજબ કલેકટર કચેરીના ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને ૦૨૮૨૨-૨૪૩૩૦૦/૨૪૩૪૩૫, મોરબી તાલુકા માટે ૦૨૮૨૨ ૨૪૨૪૧૮, ટંકારા તાલુકા માટે ૯૧૦૪૭૩૮૧૦૭ અને ૭૮૦૨૯૨૨૯૨૪, માળીયા (મી) તાલુકા માટે ૯૩૨૮૭૩૪૦૨૮, વાંકાનેર તાલુકા માટે ૯૫૧૨૩૭૨૧૦૧, હળવદ તાલુકા માટે ૦૨૭૨૮ ૨૬૦૦૩૧/૮૪૬૯૦૧૭૨૪૬ નંબર પર જરૂર પડ્યે સંપર્ક કરી શકાશે.

 

Back to top button
error: Content is protected !!