
વિજાપુર નગરપાલિકા તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં જાહેર રોડ પર પીવાનું પાણી ઢોળતા લોકો સામે લાલ આંખ
પાણી ઢોળતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગર પાલિકા ને રોડ ઉપર થઈ રહેલા કાદવ કીચડ અને ખુલ્લા નળ માંથી ઘણા વિસ્તારો મા પીવાનો પાણી રોડ ઉપર વેડફાટ કરવાની માહિતી મળતા તંત્ર 



