GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ વસંત પંચમીના રોજ યોજાશે

TANKARA:ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ વસંત પંચમીના રોજ યોજાશે

 

 

ટંકારા: ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ વસંત પંચમીના તા.2/2/2025 રવિવાર નારોજ યોજાશે 27નવ યુગલો પ્રભુતામાં પગલા પાડશે એકજ માંડવે લગ્ન યોજાશેઆ સમૂહ લગ્ન ઉત્સવમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ ,દાતાશ્રીઓ ,રાજકીય મહાનુભાવો ,સામાજિક આગેવાનો તથા સ્થિત ઉપસ્થિત રહેશે અને પ્રભુતામાં પગલા પાડનાર નવયુગલ દંપતિઓને આશીર્વાદ તથા શુભેચ્છાઓ પાઠવશે .આ પ્રસંગે સ્નેહમિલન ,વિદ્યાર્થી સત્કાર સમારોહ, દાતાશ્રીઓનો સન્માન તથા ભોજન સમારંભ યોજાશે આ લગ્ન ઉત્સવમાં કન્યાઓને કરિયાવર પણ અપાશે.કાર્યક્રમનું આયોજન શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા યુવા કમિટી કારોબારી કમિટી ,મહિલા સમિતિ દ્વારા કરાયેલ છે.આ સમૂહ લગ્ન રાજકોટ- મોરબી હાઇવે ઉપર આવેલ દેવકુવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે યોજાશે (હર્ષદરાય કંસારા – રોહીત કંસારા)

Back to top button
error: Content is protected !!