GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારાના મીતાણા નજીક ડેમના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત
TANKARA:ટંકારાના મીતાણા નજીક ડેમના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત
મીતાણા નજીક ડેમના પાણીમાં ડૂબી જતા ૩૦ વર્ષના યુવાનનું મોત થયું હતું બનાવને પગલે ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના શનાળા બાયપાસ મેલડી માતાજીના મંદિર પાછળ રહેતા કેતન મનસુખભાઈ ભીમાણી (ઉ.વ.૩૦) નામના યુવાન ગત તા. ૧૫ ના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના મીતાણા ડેમમાં પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે ટંકારા હોસ્પિટલ ખસેડાયો છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે