GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરને જિલ્લા પ્રા. શિક્ષક સમાજ દ્વારા આવકાર

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા. ૨૧ એપ્રિલ  : તાજેતરમાં રાજ્ય સરકારના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા શ્રી આનંદ પટેલ ( I.A.S. ) ની કચ્છ જિલ્લામાં કલેક્ટર તરીકે બદલી થતાં આજે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પ્રા.શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા, પૂર્વ બી.આર.સી. કો. ઓર્ડીનેટર દેવેન્દ્ર પટેલ, સી.આર.સી. યોગેશ પટેલ, મહેશ સિંધવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!