GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ:નવરચના ગુરુકુલ શાળાનું ગૌરવ નેશનલ કરાટે ચેમ્પિયનશીપ મા બ્રોન્ઝ મેડલ જીત્યા

તારીખ ૨૮/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ઈપોન યોઉથ ઓપન ૩ નેશનલ કરાટે ચેમ્પિયનશીપ સ્પર્ધા મુંબઇ ખાતે યોજાયેલ હતી જેમાં કાલોલ ના નવરચના ગુરુકુળ ના બાળકો એ શાળા તરફ થી ભાગ લીધેલ હતો. જેમાં ગુંજન પરમાર (બ્રોન્ઝ મેડલ :અંગ્રેજી માધ્યમ),પલક ગોહિલ (બ્રોન્ઝ મેડલ), ધાર્મિક બ્રહ્મભટ્ટ (સિલ્વર મેડલ),હર્ષરાજ ગોહિલ (બ્રોન્ઝ મેડલ )મેળવી વિજય થયા હતા. અને સમગ્ર કાલોલ પંથક નું નામ રોશન કરેલ હતું તે બદલ નવરચના ગુરુકુળ શાળા પરિવાર તરફ થી દરેક વિદ્યાર્થીઓને અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવે છે.







