BANASKANTHAPALANPUR

જી. ડી મોદી કોલેજ ઓફ આર્ટસ માં ઈનોવેશન ક્લબ ધ્વારા તારીખ : 21/08/2025 ના રોજ વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં

21 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી. ડી મોદી કોલેજ ઓફ આર્ટસ માં ઈનોવેશન ક્લબ ધ્વારા તારીખ : 21/08/2025 ના રોજ વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં વક્તા તરીકે કર્ણાવત કોલેજ ના આચાર્યશ્રી ડૉ . ઈશ્વરભાઈ પ્રજાપતિ એ વિધાર્થીઓને નાના મોટા ઉધોગ માં રસ કેળવાય અને રોજગાર પ્રાપ્ત થાય તે અંગે જાણકારી આપી. પ્રોગ્રામ માં પ્રિન્સિપાલ શ્રી ડૉ રાધાબેન પટેલ તેમજ ઇ.પ્રિ.ડો .મિહિરભાઈ દવે, પ્રો .ડૉ. વિજયભાઈ પ્રજાપતિ એ હાજર રહી પ્રોગ્રામ ની શોભામાં અભિવૃદ્ધિ કરી. ડૉ.દિપક ભાઈ પટેલ ધ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમજ ડૉ મિહિરભાઈ દવે પ્રસંગોચિત ઉદબોધન આપી આભારવિધિ કરી.146 વિધાર્થીઓએ આ વ્યાખ્યાન નો લાભ લીધો.જેનું સંચાલન ડૉ મનાલીબેન ગઢવી ધ્વારા કરવામાં આવ્યુ.

Back to top button
error: Content is protected !!