DASADAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

દસાડાના મોટા ઉભડા ગામમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રવેશ કરવો નહીંનાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા

તા.22/08/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

છેલ્લા ઘણા સમયથી વારંવાર દસાડા તાલુકાના મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ભાજપના તમામ હોદ્દેદારો પદાધિકારીઓને ગામમાં અનુ.જાતિના લોકોના સ્મશાન અને ખેતરોમાં રસ્તાનાં દબાણ બાબતે રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ ન આવતાં ગામમાં રોષ ફેલાયો હતો દસાડા તાલુકા અને પાટડી શહેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ સર્જાઈ હજુ સુરેન્દ્રનગર જીલ્લા મહિલા મોરચાનાં મોટા ગજાના આગેવાન પાટડીના દ્વારા પડોશીને માર માર્યો મામલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પડોશી જતાં દોડધામ મચી હતી એ શાહી સુકાઈ નથી ત્યારે દસાડા તાલુકાના મોટા ઉભડા ગામમાં ભાજપના જ કાર્યકરો દ્વારા ઠેર ઠેર પોસ્ટરો લાગતા દસાડા ભાજપમાં હળકપ મચી જવા પામી છે.

Back to top button
error: Content is protected !!