KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાના બાળકોએ શાળામાં ઉત્સાહભેર શ્રીગણપતિજી સ્થાપના કરી.

 

તારીખ ૦૭/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળામાં બાળકોને ઉત્સવ પર્વની જાણકારી માટે શ્રીગણપતિજી સ્થાપના કરવામાં આવી અને દસ દિવસ આનંદ સાથે પૂજા અર્ચના કરવામાં આવી અને વાજતે ગાજતે બાળકો શિક્ષક ગણ અને મંડળના સભ્યો હાજર રહી શ્રી ગણપતિદાદા ની વિદાય ગોમા નદી ની અંદર વિસર્જન કરી વિદાય કરવામાં આવી હતી આમ શાળાના બાળકોએ ગણેશ ઉત્સવની ઉજવણી ખુબ આનંદ ઉલ્લાસ સાથે કરી હતી.

Back to top button
error: Content is protected !!