ઝઘડીયા તાલુકાના રાશનકાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા પાઠવેલ નોટિસના વિરોધ માં ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ રાજ્યપાલ ને સંબોધી ઝઘડિયા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 327.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 319.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 299.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 150.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;
niceRunStatus: 1; hdrForward: 4; shaking: 0.000000; highlight: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: portrait;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 12582912;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 125.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather:null, icon:null, weatherInfo:100;temperature: 39;zeissColor: bright;
હાલ ગુજરાત ના અલગ જીલ્લાના તાલુકાઓમાં રાશનકાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી રહી છે. જેમાં ભરૂચ જિલ્લામાં વાલિયા બાદ
ઝઘડીયા તાલુકામાં પણ ૧૪,૦૦૦ થી વધુ રાશન કાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે. જેના અનુસંધાનમાં આજ રોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત ના રાજ્યના રાજ્યપાલ ને સંબોધી ને ઝઘડિયા મામલતદાર આવેદનપત્ર પાઠવ્યું હતું
જેમાં જણાવાયું છે કે રાશનકાર્ડ ધારકોને આપવામાં આવેલ નોટિસો નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ ૨૦૧૩ ના કાયદા નિયમો અને સત્તાવાર પરિપત્ર વિરુદ્ધ છે અને નોટિસો જ રદ્દ કરવામાં આવે આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે અને આ પ્રસંગે સંદિપસિંહ માંગરોલા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, કેયુર પટેલ, રોહિત વસાવા, ધર્મેન્દ્ર પટેલ અને મુનીરભાઈ સહિતના આગેવાનો અને ઝઘડીયા તાલુકાના રાશનકાર્ડ ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ઈરફાન ખત્રી
રાજપારડી