BANASKANTHAGUJARATPALANPUR
બનાસ કમલમ્ ચડોતર ખાતે વંદે માતરમ્ સમૂહગાન કરાયુ

8 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જિલ્લા ભાજપ પ્રમુખ – પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થતાં બનાસ કમલમ્ ચડોતર ખાતે ભાજપના આગેવાન કાર્યકરો દ્રારા સમૂહમાં સંપુર્ણ વંદે માતરમ્ નું ગાન કરવામાં આવ્યુ હતુ તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સામુહિક સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.






