DESARGUJARATVADODARA

*વડોદરા જિલ્લાનાડેસર તાલુકાના A T D O ડામોર સાહેબ દ્વારા માહિતી શૂન્ય હોય તેવો જવાબ આપ્યો છે તો રેકોર્ડ ગયા કઈ*

*ડેસર.પરમાર.ચિરાગવડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડાજૂથ ગ્રામ પંચાયત વિશે માહિતી અધિકારી આર.ટી.આઈ માહિતી મંગાવવામાં આવી હતી અરજદાર દ્વારા તા.15/10/2025 ના રોજ અરજી કરવામાં આવી હતી પરંતુ અરજદાર સોલંકી કિરણકુમાર નાનાભાઈ નારાજગી જનક જવાબ મળ્યો છે અરજદાર દ્વારા સાહેબ તાલુકા વિકાસ અધિકારી A T D O ડામોર સાહેબ પાસે યોજનાઓની દેખરેખ ફિલ્ડ વિઝીટ ફંડ ઉપયોગ અને મોનિટેરીયમ રિપોર્ટ સંબોધિત માહિતી મંગાવવામાં આવી હતી પરંતુ A T D O ડામોર સાહેબ દ્વારા તા.8/11/2025 ના રોજ પોસ્ટ મારફતે જવાબ મોકલાવામાં આવ્યો હતો જવાબમાં લખવામાં આવ્યું હતું કે માહિતી શૂન્ય છે આ જવાબ પરથી હવે અનેક સવાલો ઊભા થાય છે કે શું ડેસર તાલુકા માં છેલ્લા બે વર્ષ થી A T D O દ્વારા કોઈ ફિલ્ડ વિઝીટ થઈ નથી યોજનાઓમાં યોજનાઓના રેકોર્ડ ફંડ ઉપયોગ ના દસ્તાવેજો ચકાસણી રિપોર્ટ ક્યાં ગયા જો આવા મહત્વપૂર્ણ દસ્તાવેજો કચેરીમાંથી ઉપલબ્ધ નથી તો તપાસ હાથ ધરાશે? આ સમગ્ર મામલે જનહિત સાથે સંકળાયેલો છે કારણ કે જો માહિતી ખરેખર શૂન્ય જ છે તો વિકાસ યોજના ઓના અમલીકરણ અને દેખરેખ અંગે ગંભીર પ્રશ્ન ઉભા થાય છે ખરેખર ડેસર તાલુકા પંચાયતના અધિકારીઓ ભ્રષ્ટ છે તે દરમિયાન માહિતી છુપાઈ રહ્યા છે અમારી માંગ એ છે કે તે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તે અમારી માંગ છે અને
ઉચ્ચકક્ષાએ અમે આ આશા રાખીએ છીએ.

Back to top button
error: Content is protected !!