GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં જસ્ને હઝરત મોલા અલી સાથે જસ્ને મદારૂલ આલમીન ના જલસા ની નુરાની ચોક ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ.

 

તારીખ ૦૯/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે નુરાની ચોક પ્રાંગણમાં ઇસ્લામ ધર્મના બે મહાન ધર્મગુરુઓ હઝરત સૈયદ મોલા અલી મુશ્કિલ કુશા રદી અલ્લાહુ અનહુ સાથે હઝરત સૈયદ બદીઉદ્દીન જીન્દાશાહ મદાર મદારૂલ આલમીન ના જશ્નની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બન્ને ધર્મગુરુઓ ના જશ્ન નિમિત્તે અલ મદાર કમિટી દ્વારા આયોજીત નાતીયા પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ડીસા ના વક્તા ખાનકાહ એ કાદરીયા અસગરીયાના સજજાદા નશીન પીરઝાદા સૈયદ મોહમ્મદ અલી કાદરી સાહેબે અહેલે બેત તેમ જ મદારૂલ આલમીન ની શાનમાં બહેતરીન અંદાજમાં વર્ણન કરી મજલીશમા ઉપસ્થિત લોકોને જુસ્સો વધાર્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશ સ્થિત મકન શરીફ ના મશહૂર ના’ત ખ્વા હઝરત સૈયદ શજરઅલી જાફરી વકારી મદારી સાહેબ એ નાત અને મનકબતનું બહેતરીન અંદાજે વર્ણન કરીને ઈસ્ટેજ ઉપર હાજર કાલોલ સહિત આજુબાજુ ગામના આલીમો તેમજ હાફીઝો તથા હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા સૈયદ મોલા અલી મુશ્કિલ કુશા રદી અલ્લાહુ અનહુ સાથે હઝરત સૈયદ બદીઉદ્દીન જીન્દાશાહ મદાર મદારૂલ આલમીન ના જશ્નની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બન્ને ધર્મગુરુઓ ના જશ્ન નિમિત્તે અલ મદાર કમિટી દ્વારા આયોજીત નાતીયા પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ડીસા ના વક્તા ખાનકાહ એ કાદરીયા અસગરીયાના સજજાદા નશીન પીરઝાદા સૈયદ મોહમ્મદ અલી કાદરી સાહેબે અહેલે બેત તેમ જ મદારૂલ આલમીન ની શાનમાં બહેતરીન અંદાજમાં વર્ણન કરી મજલીશમા ઉપસ્થિત લોકોને જુસ્સો વધાર્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશ સ્થિત મકન શરીફ ના મશહૂર ના’ત ખ્વા હઝરત સૈયદ શજરઅલી જાફરી વકારી મદારી સાહેબ એ મદારૂલ આલમીન ની શાનમાં હદીસો ની રોશનીમાંથી મહત્વ જાણકારી આપી હતી અને નાત તેમજ મનકબતનું બહેતરીન અંદાજે વર્ણન કરીને ઈસ્ટેજ ઉપર હાજર કાલોલ સહિત આજુબાજુ ગામના આલીમો તેમજ હાફીઝો તથા હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અંતે સલાતોસલામ અને દુવા માંગવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!