BHUJGUJARATKUTCH

ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ જોગ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૨ ફેબ્રુઆરી  : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન એસ્ટીમેટ તથા નકશા તૈયાર કરવા માટે ઇજનેરોની પેનલમાં નવું નામ તારીખ ૦૧/૦૪/૨૦૨૬ થી તારીખ ૩૧/૦૩/૨૦૨૯ સુધીની ત્રણ વર્ષની મુદત માટે દાખલ માટેની અરજી પરિશિષ્ટ – અ તથા રિન્યુઅલ માટે પરિશિષ્ટ – બ મુજબની અરજી સાથે જરૂરી આધાર-પુરાવાઓ બે નકલમાં તારીખ ૨૦/૦૨/૨૦૨૬ સુધીમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, બહુમાળી ભવન, ૨૨૦૨૨૧, ભુજ-કચ્છની કચેરીને મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ટેલીફોન નં.(૦૨૮૩૨)-૨૫૧૭૫૩ ઉપર સંપર્ક કરવા નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, ભુજની અખબાર યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!