GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા વેજલપુર ખાતે કે હાઈસ્કૂલ આરએસએસ ઘટકનું હિન્દુ સમાજ સંમેલન યોજાયુ.

 

તારીખ ૦૩/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના વેજલપુર ગામે આરએસએસ દ્વારા હિન્દુ સંમેલન યોજાયું સંમેલનના તાલુકા કાર્યવાહક નીરજભાઈ પટેલે આરએસએસ અને હિંદુ અંગે મહત્વ સમજાવ્યું જ્યારે આ સંમેલનમાં મુખ્ય વક્તા એવા જયભાઈ ભટ્ટ દ્વારા આરએસએસ ની પ્રવૃત્તિ ની તેમજ સો વર્ષનો ઇતિહાસ વર્ણન અને તેની પરિસ્થિતિ અને દેશમા આરએસએસ દ્વારા કરાતી પ્રવૃત્તિ અંગેની જાણકારી આપી.અતિથી વિશેષ તરીકે ભરતભાઈ પટેલ હાજર હતા જ્યારે સંમેલનના સંચાલક તરીકે હર્ષિલ પટેલ તેમજ આભાર વિધિ પિનાકીન પટેલે કરી હતી ત્યારબાદ આરતી નો લાભ લઈ વંદે માતરમ નું ગાન ગાવામાં આવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!