અબોલ પક્ષીઓ માટેપીવાના પાણીના કુંડા અને ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ

21 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજરોજ 20 માચૅ વિસ્વ ચકલી દિવસ ના તો આવો એક પાણીનું કુંડું અને માળો ઘર માં જરૂર મુકયે ઉનાળાની શરૂઆત સાથે પક્ષીઓને પાણી અને આશ્રથ મળી રહે તે હેતુથી કાળજાળ ગરમીમાં પક્ષીઓ માટે,પાણીના કુંડા અને ચકલી ઘર ફ્રી.. વિતરણ જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી દ્વારા સ્વ વિનોદભાઈ મહેતા ની સ્મૃતિમા દાતા શ્રીમતી નયનાબેનવિનોદભાઈ મહેતા મુંબઈ(ઘનાલીવાળા)ના સહયોગ થી પાલનપુરમાં
દિલ્હી ગેટ, મહાજન દવાખાના સામે બી શારદાપરંતુ મેડિકલ સ્ટોર ની પાસેલોર્કો અબોલ પક્ષીઓ માટે પીવાનાનળ્યા.500 ચકલી ઘર અને પાણી ના 1000 કુંડા નિઃશુલ્ક વિતરણ કરવા માં
આવેલ.જેમાં મોટી સંખ્યા માંલોકો એ પક્ષીઓ પ્રત્યેઉત્સાહ બતાવી અનેઆવનારી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના.પાણી ની વ્યવસ્થા કરવાનાસંકલ્પ સાથે મોબાઇલ નંબરલખાવી ગ્રૂપ માં દનિકવિડીયો અથવા ફોટા મૂક્તઅન્ય લોકો ને પ્રેરણા રૂપબનીશું,આ પ્રસંગે ગૌતમભાઈ કેલા. ઠાકોરદાસ ખત્રી સમાજ સેવી ડૉ.સુરેન્દ્રભાઈ ગુપ્તા, મનોજભાઈ. પ્રકાશભાઈ ચૌહાણ. દિનેશભાઈ શર્મા.પિન્કીબેન ખડાલીયા સુધાબેન. નીલુ શાહ. ઘનશ્યામભાઈ ખત્રી. અશોકભાઈ પઢીયાર. વિનોદભાઈ મોદી.વગેરે લોકોએઉપસ્થિત રહી જીવદયા ચાપ્રોત્સાહન પૂરું પાડેલ.જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી આકાર્યક્રમ નું સારું આયોજન કરેલ ,અને જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીનો શ્રી ગૌતમ ભાઈ કેલાએ દિલ થી ખૂબ ખૂબઆભાર માન્યો હતો.







