GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH
થાનગઢમાં યુદ્ધની અસરથી 300થી વધુ સીરામીકના કારખાના બંધ થતાં દૈનિક 5 કોરોડનું ટર્નઓવર બંધ
રોજગારી બાદ સરકારીની તિજોરી પર પણ સૌથી મોટું નુકસાન, 40 હજાર મજરોને છુટ્ટા કરી વતન પરત મોકલવામાં આવ્યા



