
પાલીતાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા આગામી તારીખ 12/4/2026 ને રવિવાર ના રોજ સવારે 8.30 થી બપોરે 1.30 સુધી સર્વો રોગ નિદાન કેમ્પ યોજાશે જેમાં નામાંકિત રોગ નિષ્ણાંત ડોકટરો પોતાની સેવાઓ આપશે જેમા નીચે મુજબ ના રોગ નુ નિદાન નિઃશુલ્ક થશે
1 કેન્સર નું નિદાન
2 બાળકો ના રોગ નું નિદાન
3 હાડકાં તમામ રોગ નું નિદાન
4 આંખ ના રોગ નું નિદાન
5 કાન- નાક- ગળા ના રોગ નું નિદાન
6 સ્કીન (ચામડી) ના રોગ નું નિદાન
7 ગાયનેક (સ્ત્રી રોગ) નુ નિદાન
8 હ્રદય રોગ નું નિદાન
10 M.B.B.S જનરલ રોગો નું નિદાન
તેમજ આ કેમ્પમાં જરૂર મુજબ ના દર્દીઓ ને એકસરે- સોનોગ્રાફી – બ્લડ ટેસ્ટ – યુરીન ટેસ્ટ – ઈકકો પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે તેમજ દવાઓ ફ્રી માં આપવામાં આવશે તો આ કેમ્પમાં પાલીતાણા તાલુકાના ની જનતા ને લાભ લેવા માટે પાલીતાણા પત્રકાર એકતા પરિષદ જાહેર નિમંત્રણ પાઠવે છે તો આ કેમ્પમાં ઉપર મુજબ ના રોગ ના દર્દીઓ એ પોતાના નામ અગાઉ નોંધાવી દેવા જેથી રોગ નિદાન સારી રીતે થઈ શકે
ખાસ નોંધ – અગાઉ સારવાર લીધેલ હોય તો દર્દીએ તેની ફાઈલ રીપોર્ટ એકસરે સાથે લાવવા જરૂરી છે અને અગાઉ થી નામ નૌંધાવવા પણ એટલા જ જરૂરી છે.
નામ નોંધાવવા માટે નીચેની આપેલા સરનામા પર રૂબરૂ મળી નામ નોંધાવી અને કુપન લઈ લેવું
1 આર બી રાઠોડ નાની શાકમાર્કેટ 9408118966
2 આરીફભાઈ શેખ ગોલ્ડ બેકરી સામે બારોબાર રોડ 9998120419
3 મુસતાકભાઈ સૈયદ પંચવટી શોપીંગ સેન્ટર 9427927676
4 નિતીનભાઈ પરમાર હોટેલ સુમેરૂ ની બાજુમાં 8200848479
વધુ માહિતી માટે
અબ્બાસભાઈ એ વોરા પ્રમુખ પત્રકાર એકતા પરિષદ પાલીતાણા 9974138186
જીશાન ટી ખુંટ પ્રમુખ આઈ ટી સેલ પાલીતાણા પત્રકાર એકતા પરિષદ 9710910909
કેમ્પ નું સ્થળ – માનસિંહજી હોસ્પિટલ પાલીતાણા
કેમ્પ તારીખ 12/4/2026 રવિવાર
સમય સવારે 8.30 થી બપોરે 1.30 સુધી
આયોજક – પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ટીમ






