LIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીમડી તાલુકાના સૌકા ગામ નજીક ભોગાવો નદીમાં ન્હાવા ગયેલા બે યુવાનો ડૂબી જવાથી મોત નિપજ્યાં.

સુરેન્દ્રનગર મનપાના ફાયર ફાઈટર તેમજ લીમડીના તરવૈયાઓ દ્વારા કલાકોની શોધખોળ બાદ બંનેની ડેડબોડી કાઢી

તા.01/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મનપાના ફાયર ફાઈટર તેમજ લીમડીના તરવૈયાઓ દ્વારા કલાકોની શોધખોળ બાદ બંનેની ડેડબોડી કાઢી, સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ગરમીએ ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે સામાન્ય રીતે પકડાઈ ઊઠેલા માણસો નહાવા માટે શોધ કોડ કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામ ખાતે પસાર થતી નદીમાં બે યુવકો નહાવા માટે પડ્યા હતા ત્યારે બંને નદીના પાણીમાં ગરકાવ થઈ જતા બંનેના મોત નીપજયાઓની સામે આવ્યું છે ત્યારે બંનેની ડેટ બોડી શોધખોળ માટે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ફાયર ફાઈટરો તેમજ લીંબડી તાલુકાના તરવૈયાઓ દ્વારા કલાકોની જહેમતો બાદ બંનેની ડેટ બોડી બહાર કાઢવામાં આવી હતી બંનેને પીએમ માટે સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામ ખાતે ની સીમમાં આવેલી ભોગવવ નદીમાં સૌકાગામના બે યુવાનો નહાવા માટે ગયા હતા ત્યારે બંને યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા આ બનેલી દુઃખદ ઘટના અંગેની જાણકારી મળતાની સાથે જ સહકાર ગામના લોકો નદી ખાતે દોડી આવ્યા હતા અને લોકોના ટોળેટોળા નદીના પટમાં ઉંટી પડ્યા હતા અને આ બંને યુવકો ડૂબીયા હોવાની જાણકારી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ફાયર ફાઈટરને આપવામાં આવી હતી લીંબડી તાલુકાના તરવૈયાઓને અંગેની જાણકારી મળતાની સાથે જ ઘટના સ્થળ ઉપર દોડી જઈ અને બંને યુવકોના નદીના પાણીમાં ગરકાવ થયેલા યુવકોમાં જયેન્દ્ર પન્નારા ઉંમર વર્ષ પછી અને જીગ્નેશ પરમાર ઉંમર વર્ષ 23 વાળાની શોધખોળ આદરવામાં આવેલ હતી ત્યારે બાદ બંને યુવકોના ડેટ બોડી શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક અસર હે પીએમ માટે સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ અંગેની ફરિયાદ નોંધ અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે ત્યારે નાના એવા ગામમાં બંને યુવકોના મોતથી ભારે હારે રાતે ભર્યો માહોલ સર્જાવા પામ્યો છે અને પરિવારમાં પણ સોકની લાગણી છવાઈ જવા પામી છે.

Back to top button
error: Content is protected !!