GANDHIDHAMKUTCH

ગાંધીધામ ના ભારતનગર ખાતે પતંગ ની દોરીથી એક ભાઈએ જીવ ગુમાવ્યો…

ગાંધીધામ ના ભારતનગર ખાતે પતંગ ની દોરીથી એક ભાઈએ જીવ ગુમાવ્યો…

ગાંધીધામ: ઉત્તર પ્રદેશના 20 વર્ષીય નરેન્દ્ર પમાભાઇ વાઘેલા ભારતનગર રહેતા તેના ફઇના ઘરેથી બાઇક પર પોતાના ઘરે જઇ રહ્યો હતો તે દરમિયાન પતંગની દોરી તેના ગળામાં ફસાતાં ગળું કપાયું હતું અને લોહી લુહાણ હાલતમાં તેને સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઇ રહ્યો હતો તે દરમિયાન મોરબી પાસે આ 20 વર્ષીય યુવાને દમ તોડી દીધો હતો. મૃતક યુવાન પરિવારનો એક માત્ર કમાનાર વ્યક્તિ હતો.

– રાજેન્દ્ર ઠક્કર
ગાંધીધામ (કચ્છ)
9879011934

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!