GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના સરતાનપર પાસે દેશી દારૂ સાથે શખ્સ પકડાયો

WANKANER:વાંકાનેરના સરતાનપર પાસે દેશી દારૂ સાથે શખ્સ પકડાયો
વાંકાનેરના સરતાનપર સીમમાં આવેલ સ્પેન્ટો સીરામીક પાસે દેશી દારૂ હરેશભાઈ વીરજીભાઇ ચાડમીયાને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી મળેલ દેશી દારૂ કુલ 3.-340નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનાની નોધ કરી છે.







