માલણ ગામે રમેણ. યજ્ઞ મહોત્સવ મોટી સંખ્યામાં સંતો મહતો . ભક્તોએહાજરી આપી

7 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
માલણ ગામે રમેણ. યજ્ઞ મહોત્સવ મોટી સંખ્યામાં સંતો મહતો . ભક્તોએહાજરી આપી
પાલનપુર તાલુકાના માલણ ગામે ભુવાજી શ્રી દલપતભાઈ પ્રજાપતિના બ્રહ્માણી માતાના તથા લાખણ પુરી ચેહર માતાજી. સ્થાનપાસે નવચંડી યજ્ઞ .રમેણ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમમાં માલણ સહિત આસપાસના ગામના ભક્તો આ 11 માં યજ્ઞ મહોત્સવ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો જેમાં સંતો- મહંતો. ભક્તોએ હાજર રહ્યા હતા માલણ ખાતે પ્રજાપતિ વાસમાં ધાર્મિક કાર્યક્રમો આયોજન કરતા આવ્યા છે આ વર્ષે માતાજીની કૃપાથી નવચંડી યજ્ઞ .રમેલ તેલ ફુલ ના ધાર્મિક કાર્યક્રમમાં આ ગામ તેમજ અન્ય જિલ્લાઓમાંથી ભક્તોએ હાજરી આપી હતીજેમાં ખાસ કરીને કલાકાર પણ હાજરી આપી હતી જ્યારે સંતોની ભુવાજી દલપતભાઈ કુલ હાર સ્વાગત કરી આવકાર્યા હતા સવારથી જ નવચંડી યજ્ઞ વિશ્વ શાંતિ ની પણ આહુતિ હવનમાં પણ અર્પણ કરી હતી ધાર્મિક કાર્યક્રમ મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ સાથે સાથે ભુવાજી દલપતભાઈ ના આશીર્વાદ લીધા હતા મોડી સાંજે પ્રસાદ રૂપે ભોજન પણ ભક્તોએ લાભ લીધો હતો






