GIR GADHADAUncategorized

ગીર ગઢડા તાલુકાની કોદિયા સરકારી માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ ૨૦૨૩/૨૪ માં અલગ અલગ ક્ષેત્રે સિધ્ધિ ઓ મેળવી ઝળક્યાં શાળા અને ગામનું ગૌરવ વધાર્યું

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાની કોદિયા સરકારી માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ ૨૦૨૩/૨૪ માં અલગ અલગ ક્ષેત્રે સિધ્ધિ ઓ મેળવી ઝળક્યાં શાળા અને ગામનું ગૌરવ વધાર્યું

Related Articles

શાળાના શિક્ષકો દ્વારા પૂરસ્કારો આપી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપાયુ

ગીરની મધ્ય આવેલ સરકારી માધ્યમિક શાળા કોદિયામાં વિધાર્થીઓ વિવિધ સ્પર્ધામાં ખુબ સારી સિધ્ધિઓ હાસલ કરી ગામ અને શાળાનું નામ રોશન કર્યું

જેમાં ધોરણ ૯ માંથી વાવડીયા આરતી અને બારૈયા પારસ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જીલ્લા કક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો સાથે કલા મહાકુંભમાં બારૈયા પારસ વકૃત્વ સ્પર્ધામાં તાલુકામાં ત્રીજો નંબર મેળવ્યો અને ધોરણ ૯ની બહેનો દ્વારા રજુ કરેલ પ્રાચીન ગરબો તાલુકા કક્ષાએ પ્રથમ અને જીલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો તેમજ ખેલ મહાકુંભમાં ધોરણ ૧૦ ડોડીયા હેમાલી અંડર 17- ૨૦૦ મીટર દોડમાં તાલુકામાં પ્રથમ આવી ગીરગઢડા તાલુકાનું ગીરસોમનાથ જીલ્લામાં પ્રતિનિધિત્વ કરશે અને ભાઈઓમાં અંડર 17- ૪૦૦ મીટર દોડમાં સોલંકી કમલેશ બી તાલુકામાં પ્રથમ અને લાંબી કુદમાં ત્રીજો આવી ૪૦૦ મીટર દોડમાં ગીરગઢડા તાલુકાનું ગીરસોમનાથ જીલ્લામાં પ્રતિનિધિત્વ કરશે અને મકવાણા વનરાજ ૨૦૦ મીટર દોડમાં ત્રીજો નંબર મેળવ્યો છે સાથે સાથે ધોરણ ૯ અને ૧૦ની બહેનો ખો ખોમાં તાલુકામાં ત્રીજો નંબર મેળવ્યો છે સાથે સાથે શાળા દ્વારા થતી વિવિધ સ્પર્ધામાં બાળકો ખુબ સારી સિધ્ધિઓ હાસલ કરી છે જેને શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઈ યુ. બલદાનીયા તેમજ અવનીબેન ડી.યાદવ અને યોગીતાબેન બામરોટીયા દ્વારા ઇનામો અને તાલુકા અને જીલ્લા માંથી મળેલ રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરી ખુબ આગળ વધે તેવી શુભકામના પાઠવી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!