BUSINESS
અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપશે
અમદાવાદ, ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫: ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવર અને ભૂટાન રાજ્યની માલિકીની જનરેશન યુટિલિટી…
અદાણી પોર્ટ્સે ગુજરાતને ભારતના દરિયાઈ અર્થતંત્રમાં વધુ મજબૂત બનાવ્યું
ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન કંપની, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ ઓગસ્ટ 2025માં કાર્ગો વોલ્યુમમાં વાર્ષિક 16% વધારો…
અદાણી પોર્ટફોલિયોનું વિક્રમી પ્રદર્શન; TTM EBITDA રુ.90,000 કરોડના સિમાચિહ્નનને પાર:
અમદાવાદ, ૨૮ ઓગસ્ટ ૨૦૨૫: માળખાકીય સુવિધાઓના નિર્માણ ક્ષેત્રના ભારતના સૌથી મોટા અદાણી સમૂહે આજે ટ્રેલિંગ-ટ્વેલ્વ-મહિના (TTM) અને નાણાકીય વર્ષ-26ના ત્રિમાસિક…
અદાણી પાવરની વિસ્તરણ યોજનાઓને કેન્દ્રની પર્યાવરણ પેનલની મંજૂરી
ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ સ્વતંત્ર પાવર ઉત્પાદક અદાણી પાવર લિમિટેડ (APL) માટે વધુ એક સારા સમાચાર છે. પર્યાવરણ, વન અને આબોહવા…
અદાણી પોર્ટ્સે જૂનમાં કાર્ગો વોલ્યુમ સંચાલનમાં ૧૨% વૃદ્ધિ નોંધાવી
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ જૂન મહિના અને નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ક્વાર્ટરના બિઝનેસ અપડેટ જાહેર કર્યા…
અદાણી ગ્રીન એનર્જીએ ભારતનો સૌથી મોટો 15,000 મેગાવોટથી વધુ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સાથે વિક્રમ સ્થાપ્યો
અમદાવાદ, ૩૦ જૂન ૨૦૨૫ : ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૧૫,૦૦૦ મેગાવોટની કાર્યકારી ક્ષમતાને વટાવીને એક…
પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ અંગેની વ્યાપક માર્ગદર્શિકા
રોડ અકસ્માત હોય, ઘરમાં આગ લાગી હોય કે કેળાની છાલ પર લપસી જવાની ઘટના હોય, આપણે રોજબરોજ આવી ઘટનાઓ જોઈ…
2030 સુધીમાં $2.2 ટ્રિલિયન રોકાણથી સિમેન્ટ ઉદ્યોગને ફાયદો: કરણ અદાણી
અદાણી ગ્રુપ ભારતની માળખાગત સુવિધાઓ માટે વપરાતા સિમેન્ટના લગભગ 30 ટકાનું યોગદાન આપી રહ્યું છે.સિમેન્ટ ક્ષેત્રની વૃદ્ધિ યથાવત રહેવાની અપેક્ષા…
યુવા પેઢી માટે હેલ્થ ઇન્શ્યોરન્સનું મહત્વ
લેખક: ભાસ્કર નેરુરકર, પ્રમુખ – હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ આજના ઝડપથી બદલાતા વિશ્વમાં, આપણી જીવનશૈલી બદલાતા સામાજિક સમીકરણોને અનુરૂપ સતત વિકસિત થઈ રહી છે. આ બદલાવ યુવા અને…
આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડોલરનું રોકાણ કરશે:
ભારતની મહત્વાકાંક્ષાઓ સાથે સુમેળ સાધીઅદાણી જૂથની આગેકૂચ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીના કપરા ચઢાણ અને વ્યાપાર સામ્રાજ્યની વધુ મજબૂતી…










