BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર જિલ્લા માં નકલી કચેરી અસલી કૌભાંડ બાદ અસલી કામો માં નકરો ભ્રષ્ટચાર ઉપર ભ્રષ્ટચાર ની હદ પાર…

છોટાઉદેપુર ના નસવાડી ના આંધણી ખેરમાર નો ગેરંટી પિરિયડ નો રોડ રીપેરીંગ કરવા પોહચેલા એકતા એસોસિએટ વડોદરા એજન્સી ના માણસો વેઠ ઉતારતા ગ્રામજનો રોષે ભરાયા.

કરોડો ના ખર્ચે બનેલા રોડ મા પેહલા થી ભ્રષ્ટચાર આચાર્ય બાદ આર સી સી રોડ તૂટ્યો હોય ગ્રામજનો રોડ ફરી બનાવવા માંગ કરી હતી.

આર સી સી રોડ ઉપર ગેરંટી પિરિયડ મા આર સી સી રોડ ની ઉપર આર સી સી રોડ બનાવની જગ્યાએ એજન્સી ડામર ચોંટે ન તેવો રોડ ઉપર પાથરતા ગ્રામજનો વિરોધ કર્યો.

કઈ ટેક્નોલોજી ભાષા મા આ ડામર માલ કહેવાય એ મોટો પ્રશ્ન.

ધૂળ ઉપર ઉપટ ઝાપટ કામગીરી કરાતા ગ્રામજનો વિફર્યા હતા.

નસવાડી તાલુકા ના આંતરિયાળ વિસ્તાર મા વર્ષો પછી થતા કામ ની આ ગોબાચારી બાબતે સરકાર ક્યારે ધ્યાન આપશે ?

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!