BHARUCH
ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચ દ્નારા વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની વસુલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું
** સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૩૭ જેટલા કેસો નોંધાયા * તાજેતરમાં…
ભરૂચ નગરપાલિકા ખાતે આજ રોજ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં ત્રણ કરોડના સાત વાહનોનું લોકાર્પણ વિધિ યોજાઈ હતી.જેમાં પાલીકા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગરપાલિકા ખાતે આજ રોજ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં ત્રણ કરોડના સાત…
ભરૂચ: સીટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ, અંતે મોકડ્રીલ જાહેર કરાઈ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં મહાત્મા ગાંધી માર્ગ પર આવેલા સીટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા…
ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામે ગૌચરની જમીન તથા નર્મદાનદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મંગલેશ્વર નજીક…
ભરૂચ: મનુબર ચોકડી નજીક આવેલ શોપિંગ નજીક પાર્ક કરેલ ઇકો કારમાંથી દારૂ મળ્યો, પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ-દહેજ માર્ગ ઉપર આવેલ મનુબર ચોકડી નજીકના શીતલ શોપિંગ નજીક એક બિનવારસી શંકાસ્પદ ઇકો કાર પાર્ક કરેલ…
નબીપુર કુમારશાળા અને કન્યાશાળા ના ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો, હાઇસ્કુલ મા અભ્યાસ અર્થે જનાર બાળકોને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ.
સમીર પટેલ, ભરૂચ સરકારની શૈક્ષણિક નીતિ મુજબ ધોરણ ૮ સુધીના બાળકો પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા હોય છે અને ધોરણ ૯…
શુકલતીર્થ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારો સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, પોલીસ સ્ટેશન ની હદમાં આવતા વિસ્તારના આગેવાનો હાજર રહયા.
સમીર પટેલ, ભરૂચ આવનારા આગામી દિવસોમાં રામનવમી અને મહાવીર જ્યંતી ના તહેવારો આવી રહયા છે જે શાંતિમય વાતાવરણ મા ઉજવાય…
રામનવમી શોભાયાત્રા પહેલા અંકલેશ્વરમાં સતર્કતા:પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી, કાયદો-વ્યવસ્થા જાળવવા આગેવાનોને અનુરોધ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરમાં આગામી 6 એપ્રિલે રામનવમી નિમિત્તે યોજાનારી શોભાયાત્રા પૂર્વે શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુથી એ ડિવિઝન…
હેલમેટ ફરજિયાત થતાં અંકલેશ્વરમાં હેલમેટની ખરીદીમાં ધસારો:દુકાનોમાં લાંબી લાઈનો જોવા મળી, 300થી 800 રૂપિયામાં ખરીદી
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં પોલીસે હેલમેટ ફરજિયાત કર્યા બાદ હેલમેટના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અંકલેશ્વરમાં…
નેત્રંગ રાજવાડી વન ધન વિકાસ કેન્દ્ર દ્વારા સ્ટાર્ટ-અપ મહાકુંભમાં – ૨૦૨૫ ભાગ લીધો….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકામાં આવેલું અંતરિયાળ ગામ હાથાકુંડીમાં રહેતા આદિમજુથ માં સમાવિષ્ટ કોટવાળીયા સમાજના લોકો વાંસની…










