DANG
ડાંગ:સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં ફાયર ગાડીનાં ડ્રાઇવરે લાલચમાં આવીને 9815 રૂપિયા ગુમાવ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજનાં સમયમાં ડિજિટલ યુગ ઝડપી વિકસી રહ્યો છે. જેના વર્તમાન સમયમાં ફાયદા પણ છે, અને ગેરફાયદા…
ડાંગ: સુબિરનાં ગૌહાણ ગામનાં બારીપાડા ફળીયામાં પાણી પુરવઠા વિભાગની ખાયકીનાં પગલે પાણીનો પોકાર..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યનું ચેરાપુંજી ગણાતુ ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીનો પુકાર ઉઠતા પાણી પુરવઠા વિભાગનો ઘરઘર…
વલસાડ જિલ્લાના ધરમપુરના ખારવેલ ખાતે બાવીસા કુળ પરિવાર દ્વારા પ્રથમવાર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવેરા ટીમ ચેમ્પિયન બની અને વેલવાચ ટીમ રનર્સઅપ રહી, લીંગ મેચમાં ૧૦ ટીમોએ ભાગ લીધો ધરમપુરના…
દક્ષિણ ડાંગ વન વિભાગનાં ગલકુંડ રેન્જ જંગલ વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળતા વન વિભાગમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મળતી માહિતી મુજબ હાલ ઉનાળાની ગરમીની શરૂઆત અને પાનખરની ઋતુ વચ્ચે દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકનાં…
સાપુતારા જતાં માર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં નવુ નકોર ટાટા ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ પુણે તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ ટાટા કંપનીનું ટાટા ટેમ્પોનું નવું નકોર…
“અખબારી અહેવાલ બાદ પણ ડાંગ જિલ્લાનાં આરટીઓ વિભાગનાં અધિકારીઓ સુધરવાનું નામ નથી લેતા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં આર.ટી.ઓ અધિકારીઓની ઉઘરાણી યથાવત રહેતા વાહનચાલકો ત્રસ્ત બન્યા,શામ,દામ અને દંડની નીતિનો અખત્યાર કરી આર.ટી.ઓ…
ડાંગ જિલ્લાના જામલાપાડા ગામમાં ભૂમિ સુપોષણ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના જામલાપાડા ગામમાં 22મી માર્ચ 2025નાં રોજ ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ અને અક્ષય કૃષિ…
ડાંગ જિલ્લાનાં આહવામાં સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહેવા પોલીસની અપીલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ આહવા સાયબર ક્રાઇમ…
વલસાડની સરકારી પોલીટેકનીક કોલેજ અને કલ્યાણી સ્કૂલમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે અર્થ અવર અભિયાન હાથ ધરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને નદી અને તળાવ કાંઠે લઈ જઈ પાણીની અગત્યતા સમજાવવામાં આવી વલસાડ WWF દ્વારા વિશ્વ…
ડાંગ વન વિભાગ દ્વારા તમામ રેંન્જ ઓફિસોમાં “વિશ્વ વન દિવસ” ની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આહવા ખાતે “વૃક્ષો બચાવો વરસાદ લાવો” ના સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઇ:* તારીખ ૨૧ માર્ચના રોજ વિશ્વ…










