JUNAGADH
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા બહેનોને સેલ્ફ મેકઅપની તાલીમ
ઘરેલુ હિંસા, લગ્ન બાહ્ય સંબંધો, દહેજની માંગણી, મહિલા શોષણ વિરુદ્ધ પગલા અંગેની તાલીમ — જૂનાગઢ તા.૦૧ ઓગસ્ટ, ૨૦૨૪ (ગુરુવાર) જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ…
જૂનાગઢ ખાતે ભારતીય મઝદુર સંધ આશા તથા આશા ફેસિલીટેર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ ને લઈ ને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવેલ તેમાં ભારતીય…
સંત નિરંકારી મિશન દ્વારા કેશોદના અજાબ ગામે રવિવારે રક્તદાન શિબિર અને આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવશે
આગામી તારીખ ૪/૮/૨૪ ને રવિવારે કેશોદ તાલુકાના અજાબ ગામે સંત નિરંકારી મિશન દ્વારા શ્રી પટેલ સમાજ ખાતે સવારે 10 થી…
કેશોદ રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ સ્પર્શમાં કેશોદનું ગૌરવ વધારતો રઘુવંશી
કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ…
જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજઅર્થશાસ્ત્ર વિભાગ દ્વારા યુવક સહકારી શિક્ષણ તાલીમ યોજાઇ
જૂનાગઢ તા.૩૦ જુલાઇ,૨૦૨૪ (મંગળવાર) જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, (અમદાવાદ)…
જૂનાગઢ શહેરના રૂ.૩૮૪ કરોડના ૮૧ પ્રજાલક્ષી કામોનુ ખાતમુહૂર્ત અને રૂ. ૧૨.૮૬ કરોડના ખર્ચે નવ નિર્મિત ૧૦ કામોનુ લોકાર્પણ
જૂનાગઢ તા.૩૦ જુલાઇ,૨૦૨૪ (મંગળવાર) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને રૂ. ૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી…
કેશોદના આહિર અગ્રણીઓ એ ડીવાયએસપી એસડીએમ ને આવેદનપત્ર આપ્યું,ત્રણેક દિવસથી મઘરવાડા ગામે ચાલતાં વિવાદમાં ન્યાયિક તપાસ કરવા માંગણી કરી
કેશોદના મઘરવાડા ગામે છેલ્લાં ત્રણેક દિવસથી ચાલતાં વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માંગણી સાથે આહિર અગ્રણીઓ સાથે મઘરવાડા ગામનાં રહીશોએ ડીવાયએસપી…
કેશોદમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ : સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે કેમ્પનું આયોજન; લોકોએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સૌરાષ્ટ્રના છોટે સરદાર અને ખેડૂતોના મસીહા તેમજ સૌ લોકોના પરમ વંદનીય ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમનું સમગ્ર જીવન આમ જનતા,ખેડૂતો અને…
આત્મા પ્રોજેક્ટ હેઠળ જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ
જૂનાગઢ તા.૨૯ જુલાઈ, ૨૦૨૪ (સોમવાર) રાજ્યના મહત્તમ ખેડૂતો રસાયણયુક્ત કૃષિ છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો…
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને એન.ડી.આર.એફ. ટીમની માંગરોળ તાલુકાના સંપર્ક વિહોણા ગામોની મુલાકાત
જૂનાગઢ તા.૨૬ જુલાઈ, ૨૦૨૪ (શુક્રવાર) જૂનાગઢ જિલ્લામાં પડેલા અવિરત વરસાદના લીધે ઘણા ગામો સંપર્ક વિહોણા થતાં જોવા મળ્યા હતા, જેમાં ગ્રામ્ય વિસ્તારના…










