JUNAGADH
ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા ભારત માતા પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો
76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પણ પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…
કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ દિન દયાળ ઉપાધ્યાય ગાર્ડન નવા રંગરૂપ સાથે ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે
ઘણા સમયથી કેશોદનાં બગીચાની સ્િપાધતિ કન્ડ મ હાલતમાં હતી પાલિકામાં પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી પ્રમુખ મેહુલ ગોંડલિયા શાસન પર…
આજરોજ કેશોદ મુકામે શ્રી વાંઝા દરજી સમાજની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું
કેશોદમાં અગતરાય રોડ પર પાણીના ટાંકા પાસે ઘણા સમય પહેલા જ્ઞાતિ દ્વારા ખરીદવામાં આવેલ જમીન પર સમાજના પ્રસંગો તથા કાર્યો…
મહાનગર સેવા સદન કચેરી ખાતે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો, સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરાયા…
મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા પ્રજાસતાક દિવસ નિમિતે તા:૨૬/૦૧/૨૦૨૫ રવિવારના રોજ સમય ૦૯:૦૦ કલાકે મહાનગર પાલિકા કચેરી,આઝાદ ચોક ખાતે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના…
દુનિયાએ નિહાળ્યું ગ્રહો ની હારમાળા શનિ,શુક્ર, નેપ્ચ્યુન, ગુરુ, યુરેનિયસ અને મંગળ નીહાળી જૂનાગઢ લોકો ગદગદીત થયા
તા.25મી જાન્યુઆરી ના રોજ સાંજે ૭.૦૦ વાગ્યા થી રાત્રી ના ૯.૦૦ વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ…
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ના સેન્ટર ઓફ એકસેલન્સ ઓન સોઈલ એન્ડ વોટર મેનેજમેન્ટ રિસર્ચ, ટેસ્ટીંગ અને ટ્રેઈનીંગ સેન્ટર દ્રારા બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સંપન્ન
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની સેન્ટર ઓફ એકસલ્નસ ઓન સોઈલ એન્ડ વોટર મેનેજમેન્ટ યોજના રિસર્ચ ટેસ્ટીંગ અને ટ્રેઈનીંગ સેન્ટર દ્વારા ટ્રેઈલોઝીંગ ટ્રેન્ડસ…
જૂનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી મેંદરડા ખાતે થશે : કલકેટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના હસ્તે ધ્વજ વંદન થશે,નિવાસી અધિક કલકેટર શ્રી એન.એફ.ચૈાધરીની ઉપસ્થિતિમાં સ્થળ ઉપર રીહર્સલ યોજાયુ
૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી તા. ૨૬ના રોજ સવારે ૯ કલાકે પોબારી ગ્રાઉન્ડ,નાજાપુર રોડ,મેંદરડા ખાતે કરવામાં આવશે. આ…
આગામી તા. ૨૨ થી ૨૬ ફેબુ્આરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે મહાશિવરાત્રીના મેળામાં પધારનાર ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ અને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સૂચના આપતા કલેક્ટરશ્રી
મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પીવાના પાણી, સ્વચ્છતા, ટ્રાફિક નિયમન, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દે વિવિધ કચેરીઓ- વિભાગોને કરવાની…
ક્લેકટરશ્રી અનિલકુમાર રાણાવલિયાના અધય્ક્ષ સ્થાને” જીલ્લા સ્વાસ્થ્ય પરિષદ ” નું આયોજન
આજ રોજ આરોગ્ય શાખા જીલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા ” જીલ્લા સ્વાસ્થ્ય પરિષદ ” બેઠક નું આયોજન કલેકટર કચેરી સભાખંડ, જૂનાગઢ…
કેશોદમાં વીર દાદા જશરાજ શૌર્ય દિનની ઉજવણી કરવામાં આવી
કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા મહાજન સુંદર વાડી ખાતે લોહાણા સમાજ ના છેલ્લા મહારાણા વીર દાદા જશરાજ નાં શહીદ…










