KUTCH
સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે ૪ સપ્ટેમ્બરના રોજ થી નિ:શુલ્ક કેમ્પનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ, તા-૦૨ સપ્ટેમ્બર : સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા…
પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળી લી.(પેકસ)ને ગોડાઉન કમ પ્રોસેસીંગ યુનિટ બનાવવા માટે સહાય આપવાની નવી યોજના અમલમાં મૂકાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ,તા-૦૨ સપ્ટેમ્બર : ગુજરાત સરકારશ્રીના કૃષિ, ખેડુત કલ્યાણ અને…
આરોગ્ય વિભાગની ૩૫૦થી વધુ ટીમ નાગરિકોની મેડિકલ તપાસ, સર્વેલન્સ સહિતની તબીબી કામગીરીમાં જોતરાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાને અટકાવવા યુદ્ધના…
કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને કુલ રૂ. ૬૪૭૯૨૦ ની કેશડોલ્સ ચૂકવાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. લાભાર્થીઓને DBT મારફતે સીધી બેન્ક ખાતામાં સહાયની ચૂકવણી કરાઇ. માંડવી,તા-૦૨ સપ્ટેમ્બર…
વરસાદ બાદ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની પાણીની લાઈનોને મરામત કરી પાણી પુરવઠો યુદ્ધના ધોરણે શરૂ કરવા કરાતી કામગીરી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. વરસાદી વિરામ બાદ જિલ્લા વહીવટી તંત્ર મિશન મોડમાં. ભુજ, તા-૦૧ સપ્ટેમ્બર…
ભારે વરસાદના પગલે ખેતીમાં થયેલ નુકસાન માટે તાત્કાલિક ધોરણે કરાઈ રહી છે સર્વેની કામગીરી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ,તા-૦૧ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં વરસાદી આફતના પગલે ખેડૂતોના…
શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ તેમજ દવા છંટકાવ કામગીરી શરૂ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી ,તા-૦૧ સપ્ટેમ્બર : જિલ્લામાં ભારે વરસાદ બાદ વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ, સફાઈ…
ભારે વરસાદ બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પશુપાલન વિભાગે રસીકરણ તેમજ સારવારની કામગીરી શરૂ કરી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ૧૦ હજારથી વધારે પશુઓનું રસીકરણ અને ૭ હજારથી વધુ…
વીજ વિક્ષેપનું નિવારણ કરીને નાગરિકોના ઘર સુધી વીજળી પહોંચાડવા પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. કચ્છમાં પીજીવીસીએલ દ્વારા ૧૧૫ ટીમને કામે લગાડીને યુદ્ધના ધોરણે વીજ પુરવઠાના…
ભારે વરસાદ બાદ ભુજ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સાફસફાઈની કામગીરી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ, તા-૩૧ ઓગસ્ટ : કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદની પરિસ્થિતિ…







