GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ ખાતે અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા. ૪ ફેબ્રુઆરીના યોજાશે

જૂનાગઢ ખાતે અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા. ૪ ફેબ્રુઆરીના યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : દર વર્ષે  ગુજરાત સરકાર દ્વારા ગિરનાર-જૂનાગઢ ખાતે અખિલ ભારતીય ગિરનાર ચઢાણ-ઉતરાણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
કમિશ્નરેટ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના નેજા હેઠળ આ સ્પર્ધા તા.  ૪ ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજ યોજાશે. નિયત કરેલ એપ્લિકેશન ઓફિસના કલાકો દરમિયાન અને વેબસાઇટ (1) https://commi-synca.gujarat.gov.in/application-forms.htm. and  (2) Dydo Junagadh – Facebook ID. અરજદાર દ્વારા યોગ્ય રીતે ભરવામાં આવેલ અરજી “જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધિકારી, જૂનાગઢ” ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગમ જિલ્લો: જૂનાગઢ (ગુજરાત રાજ્ય) તા.૨૦-૦૧-૨૦૨૪ ના રોજ અથવા તે પહેલાં પહોંચવુ જોઈએ.
આ સ્પર્ધા ભારતીય યુવાનો માટે ૩૧-૧૨-૨૦૨૩ની તારીખે ૧૪ થી ૩૫ વર્ષની વય વચ્ચેની છે. પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારને જ ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળાની યાદીમાં જણાવાયુ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!