SURENDRANAGAR
-
વઢવાણના ઐતિહાસિક ‘હવામહલ’ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: મહિલાઓએ સામૂહિક યોગાભ્યાસ દ્વારા આપ્યો સ્વાસ્થ્યનો સંદેશ
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એક સ્ત્રી સ્વસ્થ રહેશે તો આખો પરિવાર સ્વસ્થ રહેશે; વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ બહેનો યોગને જીવનનો…
-
ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચોટીલા તાલુકાના ખેરડી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ.
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને આહ્વાન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી જનકલ્યાણ…
-
સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૨મા આંતરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આત્માને તંદુરસ્ત રાખવાનો માર્ગ છે દૈનિક જીવનમાં યોગ અપનાવવા અનુરોધ…
-
સુરેન્દ્રનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ‘પીએમ કિસાન સન્માન નિધિના 23મા હપ્તાનું વિતરણ અને પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 23મા હપ્તા હેઠળ રૂ.31.34 કરોડ સહાય, આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની…
-
સુરેન્દ્રનગરમાં યોજાશે ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત આયોજન
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સ્વસ્થ જીવન માટે યોગ’ અને ‘Yoga for Healthy Ageing’ ના સંદેશ સાથે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાઈવે પર MRP કરતાં વધુ ભાવ વસૂલતી 5 હોટલોને દંડ ફટકારાયો.
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ પાસેથી નેશનલ હાઈવે ૪૭ પર આવેલી હોટલોમાં…
-
ચુડા ખાતે 13 સરાણીયા પરિવારોનો સંપન્ન થયો ભવ્ય ‘ગૃહ પ્રવેશ’ મંત્રી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર છેવાડાના માનવીને પાકું ઘર આપીને સ્વનિર્ભર અને સન્માનભેર જીવન જીવવાનો અવસર પૂરો પાડવાના રાજ્ય સરકારના સંકલ્પને…
-
લખતર તાલુકાના સાકર ગામે મોહરમ તહેવાર અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મોહરમ તહેવારની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ આશય સાથે લખતર તાલુકાના સાકર ગામે…
-
ચોટીલા નાયબ કલેક્ટરે સપાટો બોલાવ્યો, રાત્રે 2 વાગ્યે ચોટીલા, થાનગઢ અને મૂળીમાં ગેરકાયદે ખનનનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું.
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ભૂમાફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે જિલ્લાના નાયબ કલેક્ટર એચ.…









