HIMATNAGAR
-
*ધો.૧૨ સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાન (૧૩૬) વિષયમાં કુલ ૭૩૨૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
અહેવાલ પ્રતિક ભોઈ *ધો.૧૨ સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાન (૧૩૬) વિષયમાં કુલ ૭૩૨૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી* *************** સાબરકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષાના દ્વીતીય…
-
*એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરમાં વાર્ષિકોત્સવ – વસંતોત્સવ ઉજવાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ *એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરમાં વાર્ષિકોત્સવ – વસંતોત્સવ ઉજવાયો.* એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરમાં તા.૨૮/૨/૨૦૨૫ના રોજ વાર્ષિકોત્સવની – ઉજવણી…
-
ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન, નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી, સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ
અહેવાલ:- પ્રતિક ભોઈ હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે વિસ્તારમાં મારૂતી સ્વિફટ તથા પાઇલોટીંગની ઇકકો ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-…
-
ઈડર સ્ટાફ નર્સ સાથે ડોક્ટર ગજેન્દ્ર ગઢવી દ્વારા માનસિક હેરેસમેન્ટ કરવામાં આવ્યું તબિયત લથડતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા.
અહેવાલ:- પ્રતિક ભોઈ તારીખ -24 /2/ 2025 ના રોજ ઇડર સિવિલ હોસ્પિટલ માં ફરજ બજાવતા ડોક્ટર ગજેન્દ્ર ગઢવી દ્વારા સિનિયર…
-
વાર્ષિકોત્સવ: 26 તેજસ્વી વિદ્યાર્થિનીને ચાંદીના સિક્કાથી નવાજવામાં આવી, 8 સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા
અહેવાલ:- પ્રતિક ભોઈ હિંમતનગરની મહિલા કોલેજનો વાર્ષિકોત્સવ: 26 તેજસ્વી વિદ્યાર્થિનીને ચાંદીના સિક્કાથી નવાજવામાં આવી, 8 સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હિંમતનગરના…
-
નિલકંઠ વિલામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારોહ યોજાયો.
અહેવાલ:- પ્રતિક ભોઈ નિલકંઠ વિલામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારોહ યોજાયો. નિલકંઠ વિલા પરિવારમાં…
-
ગુજરાતનાં શિક્ષણ જગતને કલંકિત કરવાની ઘટનામાં વધારો, 10મા ધોરણની વિધ્યાર્થીની પર શિક્ષક દ્વારા દુષ્કર્મ
અમરેલીના વંડા બાદ હવે સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ જગતને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હિંમતનગરની તાલુકા શાળામાં અભ્યાસ…
-
ગુજરાતમાં અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાં HMPVનો બીજો કેસ સામે આવ્યો
દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઈરસના…
-
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર , કાંકણોલ હિંમતનગરને સાબરકાંઠા જિલ્લા પ્રશાસન ધ્વારા આઈકોનિક સેન્ટર તરીકે મંજુર કરેલ.
વિશ્વ યોગ દિવસ 21 જૂન 2024 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર , કાંકણોલ હિંમતનગરને સાબરકાંઠા જિલ્લા પ્રશાસન ધ્વારા આઈકોનિક સેન્ટર તરીકે મંજુર…
-
હિંમતનગર ખાતે શહેરની મધ્યમાં ઉમાશંકર બ્રિજ નીચે અજાણ્યા પુરુષની લાશ મળી આવી.
તારીખ 3- 6- 2024 ના રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે શહેરની મધ્યમાં ઉમાશંકર બ્રિજ નીચે અજાણ્યા પુરુષની લાશ…







