KALOL(Panchamahal)
-
મહેલોલ ગામે સામાન હટાવવાની નજીવી બાબતે કૌટુંબીક કાકા કાકીને માર મારતા ભત્રીજાઓ પોલીસે તપાસ હાથ ધરી.
તારીખ ૦૪/૦૫/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોધરાના મહેલોલ ગામમાં આવેલા ઠાકોર ફળિયામાં રહેતા મીનાક્ષીબેન…
-
મધવાસ ચોકડી પાસે એસટી બસના ચાલકે કારને પાછળથી અડફેટે લેતા કારને નુકશાન.કાલોલ પોલીસ મથકે ફરિયાદ.
તારીખ ૦૪/૦૫/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ખંભાત ખાતે રહેતા સોહેલએહમદ ગુલામરસુલ શેખ પોતાના ધર્મગુરુ સાથે મિત્ર ની કિયા કારેન્સ કાર લઈને…
-
કાલોલની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓના ૧૦૦%નામાંકન માટે નવતર અભિગમ અપનાવાયો.
તારીખ ૦૪/૦૫/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ શૈક્ષણિક સત્ર ૨૦૨૬/૨૭માં પ્રવેશપાત્ર વિધાર્થીઓના પ્રિ એનરોલમેન્ટ સર્વે માટે આરટીઇ કાયદા ,૨૦૦૯ અને તે અન્વયેના…
-
કાલોલ શહેર સ્થિત એમ.જી.એસ.હાઇસ્કુલના આચાર્ય ડો. કે. પી. પટેલનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો.
તારીખ ૦૩/૦૫/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત એમજીએસ હાઇસ્કુલમા લાંબા સમય સુધી સેવા આપી નિવૃત થઈ…
-
કાલોલ તાલુકાના કરાના મુવાડા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૦૩/૦૫/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે આજ રોજ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન અને વિદાયના સંગમ…
-
SOG પોલીસે વેજલપુર ગામે ગેરકાયદેસર LPG ગેસના 12 બોટલો સાથે ₹.32 હજાર ઉપરાંત નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
તારીખ ૦૩/૦૫/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા એસ.ઓ.જી. પોલીસે કાલોલ તાલુકાના વેજલપુર ખાતેથી ગેરકાયદેસર LPG ગેસના બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…
-
રૂ 30 લાખના ચેક રીટર્ન કેસમા ગળતેશ્વર કોર્ટે ભાગીદારી પેઢી અને બે ભાગીદારોને નિર્દોષ ઠરાવી છોડી મુક્યા.
તારીખ ૦૨/૦૫/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ભાગીદારી પેઢીના તમામ ભાગીદારોને જોડ્યા વગર તેમજ સમયમર્યાદા બહાર નુ લ્હેણુ હોવાને કારણે ગળતેશ્વર કોર્ટ…
-
વેજલપુર પાસે ત્રિપલ અકસ્માત, ઈકો ચાલકે બ્રેક મારતા પાછળથી ટેન્કર ઘૂસ્યું, આગળના ટેન્કર સાથે ટકરાઈ કાર.
તારીખ ૦૨/૦૫/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર નજીક ગોધરા-વડોદરા હાઇવે પર ગ્રાન્ડ એકતા હોટલ સામે ગુરુવારે સાંજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.…
-
કાતોલ પાસે ગેસ પુરાવતા દરમ્યાન મોબાઇલ ફોન ગુમ થતા કાલોલ પોલીસ મથકે જાણ કરાઈ.
તારીખ ૦૨/૦૫/૨૬ સાજીદ વાઘેલા કાલોલ ઘોઘંબા ખાતે રહેતા યોગેશભાઈ પ્રદ્યુમ્ન વ્યાસ ઉંમર વર્ષ ૭૬ ગત બુધવારે સાંજે કાતોલ નજીક ગુજરાત…
-
કાલોલના અલાલી ગામે ઓટલા પરથી ડીજેનું ટ્રેક્ટર ખસેડવા કહેતા હુમલો,બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ.
તારીખ ૦૧/૦૫/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના અલાલી ગામે રહેતા વિક્રમભાઈ દલપતભાઈ સોલંકી દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદની વિગત…









