KESHOD
કેશોદમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત પત્રિકા વિતરણ કરવામાં આવી,સિવિલ કોર્ટ,પોલીસ,મામલતદાર કચેરી,નગરપાલિકા અને આરોગ્ય વિભાગ સહભાગી બન્યાં હતાં.
તારીખ ૨જી ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…
કેશોદમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બ્લડ ડોનેશન તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું…
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા હી સેવા અંતર્ગત વહીવટી તંત્રના માર્ગદર્શનમાં કેશોદ નગરપાલિકા દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે શાળાના વિદ્યાર્થી સ્ટાફગણ અને…
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતનો સ્વર્ણ જયંતિ વર્ષ સમાપન કાર્યક્રમ યોજાયો
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જુદા જુદા 38 પ્રાંતમાં કામ કરી રહ્યું છે જેમાં ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિઓ કરવામાં આવી…
કેશોદ ખાતે કેશોદ તાલુકાના ફાર્માસિસ્ટ તથા હોસ્પિટલના સ્ટાફ સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કેશોદ ખાતે કેશોદ તાલુકાના ફાર્માસિસ્ટ તથા હોસ્પિટલના સ્ટાફ સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માનનીય કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી…
કેશોદના યુવાન ડૉક્ટર એ ત્રીસ સેકન્ડ મા ૧૪૧ વખત એક પગ ઉપર દોરડાં કુદી ગીનીઝ વલ્ડૅ રેકોર્ડ બનાવ્યો
દોરડાં કૂદવાની રમત એ આપણી પરંપરાગત રમત છે અને શેરીઓમાં ગલીઓમાં આપણે બહેનો યુવતીઓ ને દોરડાં કુદતી નિહાળતાં હોઈએ છીએ…
ગુજરાત રાજયના માન.કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતતીમાં ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી., તથા શ્રી સાવજ જૂનાગઢ દુધ ઉત્પાદક સંઘ લી.જૂનાગઢની વાર્ષિક સાધારણ સભા તથા પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયુ
સરદાર પટેલ ભવન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ, જૂનાગઢ મુકામે ગુજરાત રાજયના માન. કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતીમાં ધી જૂનાગઢ…
કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ નું અધધધ ભાડું રખાતા ઉઠયો વિરોધ
ગુજરાત સરકારની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત ૫૨૧.૦૪ લાખ રૂપિયાના ખર્ચે ટાઉનહોલ માંગરોળ રોડ પર શરદચોક પાસે તકિયા…
કેશોદ શહેરમાં રખડતાં ભટકતાં પશુઓનાં ત્રાસમાંથી મુક્ત કરાવવા કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી
કેશોદ શહેર મધ્યે પસાર થતાં મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં રખડતાં ભટકતાં પશુઓનાં ત્રાસથી શહેરીજનો ને મુક્ત કરાવવા કોગી આગેવાન…
કેશોદ શહેરી વિસ્તારનો ૧૦માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં યોજાયો
નાગરિકોને વિવિધ સરકારી યોજના ઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા…






