GUJARAT

અંકલેશ્વર: જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તાર માથી ઝડપાયું નકલી માર્કસીટ અંકલેશ્વર આઇ. ટી.આઈ.તેમજ બહુનામિ ગેલેક્ષિ યુનિવર્સિટિ ની બનાવટિ માર્કસિટ બનાવવાનું કોંભાડ ઝડપાયું

પોલિસ દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ યુપી અને હાલ અંકલેશ્વર  જી આઇ ડીસી વિસ્તારમાં  આવેલ રાધે ક્રિષ્ણા રેસિડેંન્સિ માં રહેતા નિરંજન(1) નિર્મલ રાય (2)સાંઇ શ્રદ્ઘા રેશીડેંસિ કોસમડી ગામમાં રહેતા વિવેકસીંગ મદનસીંગ નામના ઇસમ ને અંકલેસ્વર આઇ.ટિ.આઇ નિ તેમજ ગુજરાત એસ.એસ સિ તેમજ ઉતરપ્રદેશ રાજ્ય નિ માર્કસિટ પ્રિન્ટ નંગ 45 સાથે કુલ મોબાઇલ સહિત ના મુદ્દામાલ સાથે ભરુચ L.C.B ની ટિમ દ્વારા સમગ્ર કોભાંડ ને ઝડપિલેવામાં સફડતા મડી છે. હાલમાં આ બન્નેવ આરોપિનિ LCBપોલિસ ભરુચ દ્વારા અંટક કરિ અન્ય આ અંગેનિ વઘુ તપાસ માટે G.I.D.C અંકલેશ્વર પોલિસ ને સોપવામાં આવેલ છે.

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!