MORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેરમાં તાલુકા શાળા નંબર 1 મા વિદ્યાર્થીનીએ તિરંગા ને આપી સલામી

WANKANER:વાંકાનેરમાં તાલુકા શાળા નંબર 1 મા વિદ્યાર્થીનીએ તિરંગા ને આપી સલામી

“વાંકાનેરમાં આઝાદી પહેલાની તાલુકા શાળા નંબર ૧માં 75 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની હસ્તે રાષ્ટ્ર તિરંગાને ફરકાવી આપી સલામી!”

આરીફ દિવાન મોરબી.. સમગ્ર દેશભરમાં 75 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજનન તિરંગા ને સલામી આપી વિવિધ વિસ્તારોમાં માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમો યોજાયા છે ત્યારે વાંકાનેરમાં આઝાદી પહેલાની 1890 માં સ્થાપના પામેલ વાંકાનેર ની તાલુકા શાળા નંબર ૧ માં ઉજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળા અને કન્યા શાળા નંબર 7 સાથે સંયુક્ત રીતે કરવામાં આવી હતી જેમાં ત્રણ શાળાઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરેલ જેમાં બીઆરસી મયુરભાઈ અને સી.આર.સી.બાદી સાહેબે હાજરી આપી હતી આ પ્રજાસત્તાક પૂર્વ નિમિત્તે શ્રી કન્યા શાળા નંબર 7 ની વિદ્યાર્થીની કેસરિયા બંસરી હાલ ધોરણ નવ માં એલ કે સંઘવી સ્કૂલમાંથી વિજ્ઞાનની કૃતિ ઇકો ફ્રેન્ડલી માં રાજ્યમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવી શાળા તથા લુવાણા સમાજનું ગૌરવ વધાર્યું છે જેથી તે વિદ્યાર્થીની હસ્તે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજન તે દીકરીના હસ્તે જ ફરકાવી રાષ્ટ્ર તિરંગા ને સલામી આપી હતી સમગ્ર શાળાના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો હર્ષભેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!