MULI
-
નવા રાયસંગપર ગામમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રજા મૂક્યા વગર જ અનેક વર્ષોથી ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું.
તા.15/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાની નવા રાયસંગપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષક કેતનકુમાર આર. બોળા ઘણા લાંબા…
-
સોમાસરથી સાયલા સુધીનો 10 કિમીનો રોડ જર્જરિત હાલતમાં
તા.22/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં અનેક ગામો આજે પણ રસ્તાની સમસ્યાઓ ભોગવી રહ્યા છે ત્યારે અંદાજે 10 વર્ષ…
-
મુળી તાલુકાના વડધ્રા ગામે 2જી ઓક્ટોબરની ગ્રામ સભામાં સરપંચના પતિ થયા બેફામ
તા.03/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 2જી ઓક્ટોબરના રોજ મુળી તાલુકાના વડધ્રા ગામે પંચાયત ઓફિસમાં 5 વ્યક્તિને સાથે રાખી સરપંચના પતિ દ્વારા…
-
સુરેન્દ્રનગર ના સરલાથી ખેડૂતોની વેદના!! હવે તો સર્વે કરીને સહાય ચુકવો!
તા.29/09/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગત ઓગસ્ટ ૨૪-૨૫-૨૬ ના વરસાદથી મોટું નુકસાન ઉભા પાકમાં થયેલું ત્યારે સુરેન્દ્રનગર પધારેલા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ…
-
મુળી તાલુકામાં વીજળી પડવાથી ૩૧ બકરાં અને ૦૧ ભેંસનાં પશુ મૃત્યુ અન્વયે પશુપાલકોને ત્વરિત સહાય ચુકવાઈ
તા.27/09/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં મૂળી તાલુકાના ભેટ અને સરા…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 20થી વધુ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યા.
તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખોવાયેલ, ચોરાઉ, ગુમ થયેલા કુલ મોબાઇલ નંગ 20 કિ.રૂ.4,44,678 નો મુદ્દામાલ રિકવર કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જમીન ધોવાણ અને ઉભા પાકોમાં મોટું નુકસાન
તા.29/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સમગ્ર જિલ્લામાં ડ્રોન સર્વે કરવામાં આવે અને મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અંતર્ગત સહાય ચુકવવામાં આવે સુરેન્દ્રનગર…
-
ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયાની જાણ થતા લોકોની આંખોમાં ઝળક્યું આશાનાં કિરણ
તા.18/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારતીય નાગરિકત્વ મળતા અમારા બાળકોને સારું શિક્ષણ અને સુખ સુવિધાઓ આપી જીવન ઉજ્જવળ બનાવી શકીશું. –…
-
સુરેન્દ્રનગરની ITI મુળી અને તાપીની ITI કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાપર્ણ કર્યું હતું.
તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રૂ.૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત બંને આઈ.ટી.આઈમાં મળી કુલ ૪૦૦ બેઠકોનો વધારો કરાયો, આઈ.ટી.આઈ- મુળીમાં ૨૪૦ બેઠકોનો…
-
મૂળીનાં સરલા, ખંપાળીયા, વગડીયા, દુધઇ સહિતનાં વિસ્તારમાં બેફામ ખનીજ ચોરીની નોંધાઈ ફરિયાદ
તા.09/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં બેફામ ખનીજ ચોરી થઇ રહી છે ત્યારે તંત્ર જાણે છેલ્લી ઘડીએ જાગ્યું હોય…









